બ્લેક હોલ શું છે ? અને જાણો તેની લેવાયેલી તસ્વીર વિષે
તમને ખબર છે કે આ બ્લેકહોલ શુ છે? અને બ્લેકહોલ વિશે જાણવા માંગો છો? અહિ તમને બ્લેકહોલ અને તેની તસ્વીર વિને માહિતી આપી છે. બ્લેકહોલને ગુજરાતીમાં કૃષ્ણવિવર કહે છે. બ્લેક હોલ શું છે? મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્ટાઈને વર્ષો પહેલા આપેલા સાપેક્ષવાદના સિદ્ધાંત પ્રમાણે આ બ્લેક હોલ બ્રહ્માંડની એક એવી જગ્યા છે કે જ્યાંથી કશુંજ પાછું […]
બ્લેક હોલ શું છે ? અને જાણો તેની લેવાયેલી તસ્વીર વિષે Read More »