3D પ્રિન્ટિંગ ટેકનોલોજી ની નવી દુનિયા
પ્રિન્ટિંગ ટેકનોલોજીના આવ્યા પછી સ્પષ્ટ પ્રિન્ટિંગની શરૂઆત થઈ. કમ્પ્યૂટર પર એવી ડિઝાઈન બનાવવાની શરૂઆત થઈ, જે હાથ વડે શકય નહોતું. હવે 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી ગયા પછી કમ્પ્યૂટર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી વસ્તુઓ હૂબહૂ બનાવી શકાય છે. આમ તો 3-D પ્રિન્ટિંગનો ઉપયોગ 80 ના દાયકાથી થઈ રહ્યો છે. જોકે, એ વખતે આ ટેકનોલોજી ખૂબ જ […]