Welcome to Gujarati Blog - આકાશ પોર્ટલ

આકાશ પોર્ટલ (Aakash Portal) વેબસાઈટ માં તમારુ સ્વાગત છે. આ ગુજરાતી વેબસાઈટ માં મુખ્ય બે વિભાગ છે , પ્રથમ કે જેમાં Gujarati PDF Books Free Download અને Read Online એટલે કે વાંચી પણ શકશો. અને બીજો વિભાગ કે જેમાં Janva Jevu in Gujarati – જાણવા જેવી માહિતીનો ભંડાર છે. દેશ-વિદેશનુ જાણવા જેવુ, વિજ્ઞાન વિશે જાણવા જેવુ, અવનવુ, પ્રાણીઓ વિશે જાણવા જેવુ વગેરે. આ વેબસાઈટ નો મુખ્યુ હેતુ ગુજરાતી ભાષા જાણકાર સુધી માહિતી અને જ્ઞાન ઉપલબ્ધ કરાવવાનો છો.

Most Downloaded Gujarati pdf books

અહિંયા Gujarati Best બુકો કે જે સૌથી વધારે વખત Download કરવામાં આવી છે તેમજ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાયેલી બુકો આપેલી છે. આ બધીજ બુકો ફક્ત એક જ ક્લિક થી Free માં Download કરી શકશો.

વેબસાઈટ ના આ વિભાગમા તમને ગુજરાતી સ્વ-સુધારણા અને સફળતા બુકો (Gujarati Self-Improvement & Success) Books, ગુજરાતી પ્રેરણાદાયી પુસ્તકો (Gujarati Motivational Books), ગુજરાતી આધ્યાત્મિક પુસ્તકો (Gujarati Spiritual Books), આયુર્વેદિક બુકો (Ayurvedic books), સ્વાસ્થ્ય અને યોગ (Health & Yoga), જીવનશૈલી માર્ગદર્શિકા (Lifestyle Guides) જેવી બુકો Free માં Download માટે ઉપલબ્ધ છે.

ડો. નિમિત્ત ઓઝા કે જે યુરો-સર્જન છે અને સાથે સાથે ગુજરાતના નામના ધરાવતા લેખક પણ છે. Dr Nimit Oza ની પ્રખ્યાત બુકો જેવી સતોરી (Satori Book), રીહેબ (Rehab Book) જેવી બુકો ની PDF અહિ ફક્ત એક જ ક્લિક માં Free Download કરી શકશો અને online પણ વાંચી શકશો

કાજલ ઓઝા વૈધ કે જે જાણીતા સાહિત્યકાર છે. એમના દ્રારા લખવામાં આવેલ બુકો જેવી કે કૃષ્ણાયન બુક, દ્રૌપદી બુક જેવી બુકો ની PDF ફક્ત એક જ ક્લિક માં Free Download કરી શકશો અને online પણ વાંચી શકશો

અમારી વેબસાઈટ માં ગુજરાતી ભાષાં માં મુકવામાં આવતી Blog પોસ્ટ, બધી જ પોસ્ટ જોવા માટે અમારી વેબસાઈનો Blog section જોવો. જેમાં જાણવા જેવુ, વિજ્ઞાન વિશે જાણવા જેવુ, પ્રાણીઓ વિશે જાણવા જેવુ જેવા વિવિધ ટોપિક વિશે ગુજરાતી આર્ટિકલ મુકવામાં આવેલ છે.