[PDF] 35 Ayurveda Books in Gujarati Download – આયુર્વેદિક ગુજરાતી બુક નો ખજાનો

ayurveda books in gujarati pdf free download: અહી તમને આયુર્વેદિક દવાઓ pdf તેમજ આયુર્વેદિક ઉપચાર ગુજરાતી pdf મળી રહેશે. અહી તમને ayurvedic book નું gujarati ભાષામાં છે. આ બધી આયુર્વેદિક બુકો Social Media માંથી મેળવેલી છે.

Ayurveda books in gujarati pdf free download

નમસ્કાર મિત્રો , અહિ આયુર્વેદિક બુકો નું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે. તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે.  

મને આશા છે કે મારું આ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપને ગમ્યું હશે. તથા આ પેજને તમારા મોબાઈલમાં બુકમાર્ક કરી રાખવું જેથી જ્યારે અહિ કલેક્શનમાં નવી બુકો ઉમેરવામાં આવે ત્યારે તમને જાણ થાય.

Gujarati ayurvedic book PDF free Download

Purple Petaled Flowers in Mortar and Pestle

અહી તમને સરળ રોગોપચાર નામની બૂક આપેલી છે. તેમાં ખુબ માહિતી આપેલી છે તેમાં તમને મહત્તમ માહિતી મળી જશે. આ ઉપરાંત નીચે કેટલી અન્ય free ayurvedic books in gujarati pdf પણ મુકેલી છે

આ ઉપરાંત અમારી Website માં અલગ અલગ Ayurvedic Vanspati / ઔષધીય વનસ્પતી ની માહિતી આપવામાં આવેલી છે. 

નોંધ : નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક સરળ રોગોપચાર માં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળી રહેશે. તેથી તે જરુરથી ડાઉનલોડ કરજો.

આયુર્વેદિક બુક pdf

Bowl of Green Powder on Brown Wooden Surface

આ બધી બૂક તમને રોજબરોજ ના રોગોમાં ઉપયોગી બનશે. આપણે વધારે પડતી દવાનો ઉપયોગ ના કરીએ અને દેશી દવાનો ઉપયોગ કરીએ. આપણા શરીરને સારી રોગપ્રતિકારક શક્તિની જરૂર છે. જેને આયુર્વેદ થી મજબુત કેળવી શકાશે

સરળ રોગોપચાર
Download
ઔષધો અને રોગો
Download
211 વનસ્પતિ ઉપયોગો
Download
આપણો માંદો સમાજ
Download
આયુર્વેદ પુસ્તિકા
Download
આરોગ્ય-ગાંધી શિક્ષણ
Download
આયુર્વેદિક ઉપચાર
Download
આયુર્વેદ 50 કેશ
Download
કમરનો દુખાવો બુક
Download
કોલેસ્ટ્રોલ સમસ્યા
Download
દવાની સારી/માઠી અસર
Download
ડેન્ગ્યું ચિકનગુનિયા
Download
ડાયાબિટીસ બુક
Download
આંખની પીડા ઉપચાર
Download
આંખની તફલીફો
Download
પ્રાથમિક સારવાર 1
Download
પ્રાથમિક સારવાર 2
Download
હ્રદય રોગ સારવાર
Download
બ્લડપ્રેશર
Download
શરીર રક્ષક દળ
Download
કિડની રોગ સાવચેતી
Download
મનશાંતી
Download
ઔષધિય વનસ્પતિ
Download
નિરોગી રહેવાના ઉપાય
Download
જાડાપણું ઉપચાર
Download
હાડકા-સાંધા તકલીફ
Download
પ્લેગ
Download
સગર્ભા સંભાળ
Download
સ્વદેશી ચિકિત્સા 1
Download
સ્વદેશી ચિકિત્સા 2
Download
સ્વસ્થ આહાર
Download
વ્યસનમુક્તિ
Download
સર્વાંગી વ્યાયામ
Download
સ્વાસ્થ્ય સુધા
Download
સ્વાઈન ફ્લુ માહિતી
Download
Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.