4 લીટર પાણી ભરો
જવાબ : 1. સૌપ્રથમ 3 લિટરની ડોલ વડે મોટા ટબમાં 6 લિટર પાણી ભરવાનું અને પછી 5 લિટરની ડોલ વડે તેમાંથી 5 લિટર પાણી ભરી લેવાનું આથી ટબમાં 1 લિટર પાણી વધશે અને પછી 3 લિટરની ડોલ વડે ટબમાં પાણી ભરતા ટબમાં 4 લિટર પાણી થય જાશે.
અથવા બીજીરીત : 5 લિટરની લિટરની ડોલ વડે ટબમાં 10 લિટર પાણી ભરવાનું અને 2 વખત 3 લિટરની ડોલ વડે ત્રણ – ત્રણ લિટર પાણી કાઢી લેવાનું
દુકાનદારનું નુકશાન
જવાબ : દુકાનદારનું નુકશાન = 100₹
પ્રથમ કિસ્સમાં દુકાનમાંથી 100₹ ચોરાયા હોવાથી દુકાનદારને 100₹ નું નુકશાન થયું.બીજો કિસ્સો : અહિં જ મોટાભાગના લોકો ભુલ કરે છે ગણતરી કરવામાં , બીજા કિસ્સામાં ચોર દ્રારા કરવામાં આવતી ચુકવણીથી દુકાનદારને કોઈપણ નુકશાન થતું નથી.
કારણ : જો કોઈ ગ્રાહક પોતાના પૈસાથી દુકાને ચુકવણી કરે તો તેમાં દુકાનદારને કોઈપણ પ્રકારનું નુકશાન નથી . આજ રીતે ચોરે કરેલી ચુકવણીમાં દુકાનદારને નુકશાન થતું નથી.
ગણતરી : ચોરના પૈસા 100₹ = 70₹ ખરીદી + 30₹ દુકાનદારે પાછા આપ્યા. આથી દુકાનદારનું નુકશાન = 0₹ , 30₹ પાછા આપ્યા છે તે દુકાનદારનું નુકશાન નથી,
– ચોરના પૈસા એટલે દુકાનદારના પૈસા = 100₹
– આથી દુકાનદારને 100₹ નુકશાન થયું.