Windows XP Wallpaper: એક અબજ થી પણ વધારે લોકોના કોમ્પુટરમાં દેખાતો આ ફોટો આવ્યો ક્યાંથી?
આ ધરતી પર એવો શખ્સ તો લગભગ ના મળે જેણે કમ્પ્યુટર પર કામ કર્યું હોય પરંતુ માઈક્રોસોફ્ટની આપવામાં આવેલી તસવીર ન જોઈ હોય. માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એક્સપી નું આ ડિફોલ્ટ વોલપેપર હતું. ઘણા ઓછા લોકોને ખબર છે કે આ કમ્પ્યુટર જનરેટેડ…