દુનિયાના સૌથી કમજોર 25 પાસવર્ડ, જે એક સેકન્ડ માં થઇ સકે છે હેક
પાસવર્ડના મામલામાં લોકો હાલ પણ એટલા સચેત નથી જેટલા હોવું જોઇએ. તેનું ઉદાહરણ દર વર્ષે જારી કરવામાં આવેલી સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં મળે છે. 2018 ખતમ થવાની છે. અને આ વર્ષે ઇન્ટરનેટની દુનિયામાં ઘણી મોટી ખબર રહી. તે પછી ફેસબુકનું…