Tag WhatsApp

શું તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ? આ રીતે કરો ચેક

WhatsApp એક એવી ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ છે જેનાથી દુનિયાભરમાં 1.5 અરબથી વધારે એક્ટિવ યૂઝર્સ છે. લોકો વોટ્સએપ પર ભરોસો કરે છે. શું વોટ્સએપ હેક થઇ શકે છે? આ સવાલ લગભગ દરેકના મનમાં ઉદ્દભવે છે. તેને લઇને કંપનીએ સતર્કતા દાખવી છે…