Hacking ની દુનિયાના ખતરનાક એવા DDoS Attack વિષે જાણો | તમામ માહિતી ગુજરાતીમાં
DDoS Attack શું છે તેની સંપૂર્ણ માહિતી: હાલના સમયમાં જ્યા જુઓ ત્યાં બસ ઈન્ટરનેટ અને ઈન્ટરનેટ જ છવાયેલુ છે. મોટાભાગનુ કામ ઓનલાઈન થઈ ગયુ છે. નેટબેંકિગથી માંડી ને મોબાઈલ રીચાર્ચ, Online Shoping, Bus Ticket નું Booking, DTH રિચાર્ચ, Electricity બિલ, ગેસ બિલ, ઓનલાઈન ઘરબેઠા…