24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનામાં શું ફરક હોય છે? સોનુ ખરીદતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
જ્યારે પણ સોનાના ઘરેણા ખરીદવાની વાત આવે છે તો પહેલા લોકો સોના ના ભાવ પૂછે છે. પછી સોનાની જ્વેલરી પર કેટલું મેકિંગ ચાર્જ થશે તેના વિશે પૂછે છે. કાયમ જોવામાં આવ્યું છે કે લોકો લગ્ન અને તહેવારની સિઝનમાં સોનાના ઘરેણા…