અહિયાં Hanuman Chalisa તમે Gujarati માં download કરી શકશો. અહિયાં સંપૂર્ણ હનુમાન ચાલીશ ગુજરાતી માં આપેલી છે. તેમજ જેની PDF પણ આપેલી છે. તમે દરરોજ અથવા દર શનિવારે હનુમાન ચાલીશાના પાઠ કરી શકો છે.
આ ઉપરાંત અહિયાં તમને હનુમાન ચાલીસા MP3 માં પણ ડાઉનલોડ કરી શકો.
Hanuman Chalisa Gujarati download
એવુ કદાચ કોઈ નહિ હોય જે હનુમાન ચાલીશા વિશે જાણતુ નહિ હોય. હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા તેમણે પોતાનુ જીવન શ્રીરામ નુ નામ જપવામાં વિતાવ્યુ છે. હનુમાનજી ને ચિરંજીવીનુ વરદાન છે એટલે કે તેઓ અમરત્વ પામેલા છે. ભગવાન શ્રીરામ ની સેવા કરવામાં કોઈ પણ ચુક નથી રાખી.
જે વ્યક્તિ હનુમાન ચાલીશાના નિયમિત પાઠ કરે છે. તે જીવનમાં ક્યારેય તકલીફ પડતી નથી. જીવનમાં સામે આવતા પડકાર સામે લડવાની હિંમત આવે છે અને પડકારો દુર થાય છે. હનુમાન ચાલીશાના પાઠ કરવાથી રોગ, દુઃખ અને તમામ પ્રકારની સમસ્યાનુ સમાધાન થાય છે તેવુ આપણા ધર્મ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલુ છે.
હનુમાન ચાલીસા ગુજરાતી pdf download
સંત તુલસીદાસજી એ હનુમાન ચાલીશા લખી છે. હનુમાન ચાલીશા માં કુલ ચાલીશ પદો આવેલા છે જેથી તેને હનુમાન ચાલીશા કહેવામાં આવે છે. હનુમાન ચાલીશામાં સંકતમોચન એવા હનુમાનજીની સ્તુતી કરવામાં આવે છે.
આમતો ઘણી જગ્યાએ હનુમાન ચાલીશાના પાઠ રોજ થાય છે. પણ ખાસ કરીને શનિવાર અને મંગળવાર ના દિવસે હનુમાન ચાલીશા સમુહમાં ગવાય છે. શનિવારના દિવસે હનુમાનજીને તેલ ચડાવવાનો પણ મહિમાં છે.
આપણને બાળપણમાં જ શિખવાડમાં આવે છે કૂ જ્યારે પણ ડર લાગે, મનમાં અશાંતિ જેવુ લાગે, ગભરામણ થવા લાગે તારે હનુમાન ચાલીશાનો પાઠ કરવો. એકવાર પાઠ કરવાથી ડર, અશાંતિ, ગભરામણ બધુ દુ થઈ જાય છે. એટલે જ તો હિંદુ ધર્મમાં હનુમાન ચાલીશાનુ ખુબ મહત્વ છે. જે લોકો હનુમાન ચાલીશનો પાઠ કરતા હોય તેમને શનિ ગ્રહ અને સાડા સાતીનો પ્રભાવ ખુબ જ ઓછો લાગે છે.
બુક | Hanuman Chalisa in Gujarati |
ભાષા | ગુજરાતી |
PDF Pages | 2 |
PDF Size | 52.1 Kb |
Hanuman-chalisha-in-gujarati.pdf | Download |
હનુમાન ચાલીસા પાઠ
સંપૂર્ણ હનુમાન ચાલીશ દુહા અંદ ચોપાઈ સાથે આપી છે.
હનુમાન ચાલીસા દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ||
બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ||
હનુમાન ચાલીસા ચૌપાઈ
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ||
રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ||
મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા ||
હાથવજ્ર ઔર ધ્વજા વિરાજૈ |
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ||
શંકર સુવન કેસરી નન્દન |
તેજ પ્રતાપ મહાજગ વન્દન ||
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિવે કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા ||
સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જરાવા ||
ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ||
રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાયી ||
સહસ વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા ||
યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ||
તુમ્હરો મન્ત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ||
યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ||
આપન તેજ તુમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ ||
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહવીર જબ નામ સુનાવૈ ||
નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા ||
સંકટ સેં હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરધ જો કોયિ લાવૈ |
તાસુ અમિત જીવન ફલ પાવૈ ||
ચારો યુગ પરિતાપ તુમ્હારા |
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||
સાધુ સન્ત કે તુમ રખવારે |
અસુર નિકન્દન રામ દુલારે ||
અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ વર દીન્હ જાનકી માતા ||
રામ રસાયન તુમ્હારે પાસા |
સાદ રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ||
અંત કાલ રઘુવર પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાયી ||
ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સેયિ સર્વ સુખ કરયી ||
સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા ||
જૈ જૈ જૈ હનુમાન ગોસાયી |
કૃપા કરો ગુરુદેવ કી નાયી ||
જો શત વાર પાઠ કર કોયી |
છૂટહિ બન્દિ મહા સુખ હોયી ||
જો યહ પડૈ હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ||