Attitude is everything book PDF in Gujarati free download

અહી એટીટ્યુડ ઈઝ એવરીથિંગ બૂક ની PDF ગુજરાતી માં આપેલી છે. આ બુક બેસ્ટ સેલર બુક છે. જે જેફ કેલર દ્વારા લખવામાં આવેલ છે.

એટિટ્યુડ ઈઝ એવરીથિંગ એ એક Self-Help પુસ્તક છે જે વાચકોને તેમના Attitude કેવી રીતે બદલવું અને તેમનું જીવન કેવી રીતે બદલવું તે શીખવે છે.

Attitude is everything book PDF in Gujarati

Attitude-is-everything-gujarati
બુકAttitude is everything Gujarati Edition
લેખકજેફ કેલર
શૈલીસ્વ-સહાય (Self help)
ભાષાગુજરાતી
eISBN978-93-5122-861-5
PublisherR. R. Sheth & Co. Pvt. Ltd.
Book Pages102
Book Size1.29 MB
Rating4.5 / 5 on Amazon
4.3 / 5 on GoodReads

Review –

એટીટ્યુડ ઈઝ એવરીથિંગ

શું તમને ક્યારેય એવું લાગે છે કે તમારો એટીટ્યુડ તમને કોઈ કામ કરવા માટે રોકી રહ્યો હોય?

જેમ કે તમે ગમે તેટલી મહેનત કરો છો, તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી? જો એમ હોય, તો તમે એકલા નથી. પરંતુ આશા છે! તેમના પુસ્તક, એટીટ્યુડ ઈઝ એવરીથિંગમાં, જેફ કેલર તમને શીખવે છે કે તમારું વલણ કેવી રીતે બદલવું અને તમારું જીવન કેવી રીતે બદલવું.

ક્યારેય એવુ બન્યુ છે કે તમે તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરતિ હોય પણ તમને હમેશા નિરાશા મળતી હોય? જો હા, તો તમે કદાચ એકલા નથી, અહિં લેખક જેફ કેલર પોતાની બુક માં પોતાનો એટીટ્યુડ બદલીને પોતાના જીવનને કેવી રીતે બદલી શકાય તે સમજાવે છે.

જેફ કેલરનું પુસ્તક વ્યવહારુ સલાહ અને પ્રેરણાદાયી વાર્તાઓથી ભરેલું છે જે તમને વિવધ ક્ષેત્ર માં મદદ કરશે જેમ કે

  • સકારાત્મક અભિગમ કેવી રીતે કેળવવો?
  • મુશ્કેલીઓનો સામનો કરવો
  • પોતાના લક્ષ સુધી કેવી રીતે પહોચવું.
  • સુખી, પરિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું

એટીટ્યુડ ઈઝ એવરીથિંગ – રૂપરેખા

આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવુ જ જોઈએ કે જેઓ પોતાનુ જીવન સુધારવા માંગે છે. કેલરના માર્ગદર્શન થી તમે તમારો એટીટ્યુડ બદલીને તમારી ઈચ્છાઓ પુરી કરો શકો છો. આ પુસ્તક માં મુખ્ય 3 ભાગ છે.

ભાગ 1 : સફળતા માનવીના મન થી શરુ થાય છે.

  • પ્રકરણ 1 – તમારો એટીટ્યુડ એ વિશ્વને જોવાની તમારી બારી છે.
  • પ્રકરણ 2 – તમે એક જીવતા જાગતા લોહચુંબક છો.
  • પ્રકરણ 3 – તમારી જાતને સફળ થતી કલ્પો
  • પ્રકરણ 4 – પ્રતિબદ્ધ બનો, તમે પર્વતને પણ હલાવી નાખશો
  • પ્રકરણ 5 – આફતોને અવસરમાં બદલો

ભાગ 2 : તમારા શબ્દો કાળજી પૂર્વક પસંદ કરો

  • પ્રકરણ 6 – તમારા શબ્દોની અસર છોડી જાય છે.
  • પ્રકરણ 7 – કેમ છો?
  • પ્રકરણ 8 – ફરિયાદ કરવાનુ બંધ કરો

ભાગ 3: પોતાને મદદ કરે તેને પ્રભુ મદદ કરે

  • પ્રકરણ 9 – પોઝિટિવ સ્વભાવ ધરાવતાં લોકો સાથે જ હળોમળો
  • પ્રકરણ 10 – તમારા ડરોનો સામનો કરો
  • પ્રકરણ 11 – નિષ્ફળતાથી ડરો નહિ.
  • પ્રકરણ 12 – સફળતા આપાવે તેવા સંપર્કૉ વિકસાવો

સંદર્ભ વિડીઓ

Attitude is everything Gujarati
Attitude is everything book in Gujarati

અહી એટીટ્યુડ ઈઝ એવરીથિંગ બૂક ની PDF ગુજરાતી માં આપેલી છે. આ બુક બેસ્ટ સેલર બુક છે. જે જેફ કેલર દ્વારા લખવામાં આવેલ છે.

URL: https://aakashportal.com/attitude-is-everything-in-gujarati

Author: Jeff Keller

Name: Attitude is everything Gujarati Edition

Author: R R Sheth & Co. Pvt. Ltd

Date Published: 2019

Format: https://schema.org/EBook

Editor's Rating:
4.3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top