ધોરણ 12 સાયન્સ પ્રવાહ પછી શું??
ગુજકેટ – ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કોઈ પણ કારકિર્દી પસંદ કરતી વખતે કયા માપદંડ ધ્યાનમાં લેવાજોઈએ તે અંગે વિગતથી વાત કર્યા બાદ આપણે વિવિધ કારકીર્દી વિકલ્પોની વાત કરીએ. ધો ૧૨ સાયન્સ પછી આપ કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો તે અંગે વિચારીએ… રિઝલ્ટ પછી શુ?: ગુજરાતીમાં 12 સાયન્સનું રિઝલ્ટ સૌથી પહેલું જાહેર થાય છે. […]