જો તમે Garbh Sanskar Book ની PDF Book Download માંગતા હોઈ તો અહી કેટલીક ગર્ભ સંસ્કાર ની બુક આપેલી છે. આ બધી બુક તમે Free Download કરી શકશો. આ બુક ની માહિતી
નીચે ના ભાગમાં આપેલી છે.
Garbh Sanskar Book in Gujarati PDF Book Download
ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. બાળકનો જન્મ થવો એ નવા જીવની ઉત્પતિ છે. આ ધરતી પર એક બાળક પોતાના માતા-પિતાને મળે છે. દરેક માતા-પિતાની ઇચ્છા હોઈ છે કે તેનું બાળક સમાજમાં સારું નામ કમાઈ અને પોતાનું જિવન સારું બનાવે.
બાળક જયારે નાનું હોઈ છે અને ધીમે ધીમે મોટું થાય છે તેમ તેમ તે તેની આજુ-બાજુ ના વાતાવરણ માંથી શીખવાનું સારું કરે છે.
પ્રહલાદ ધ્રુવ, નારદ, નરસિંહ, તુકારામ, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ આ બધા મહાનુભાવો નું રહસ્ય ગર્ભ સંસ્કાર છે.
આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કાર ની વાત કરવામાં આવી છે, તેના એક સંસ્કાર એ ગર્ભ સંસ્કાર છે. આજકાલ સંસ્કારની ની મહત્વતા સમજાવી એ ખુબ જરૂરી છે.
માતા-પિતા નું કામ ફક્ત બાળકને સારામાં સારી કેળવણી આપવાનું નથી પણ એ કેળવણી બાળક પોતાના જીવનમાં ઉતારે અને વ્યવહાર માં આપવાને એ પણ છે.
શિક્ષણ માં નિપુણ હોવા અને સમાજમાં સારું નામ હોવું અને એક સારા માતા-પિતા બનવું બંનેમાં ફર્ક છે. ગર્ભ સંસ્કાર અને બાળ ઉછેર નું જ્ઞાન કેટલું એ પણ અગત્યનું છે.
ગર્ભ સંસ્કાર બુક
નાનું બાળક એ નવા રોપેલા વૃક્ષ જેવું હોઈ છે. વૃક્ષને પેહેલેથી જો કેળવણી આપવામાં આવે તો પછી એ વૃક્ષ મોટું થયા પછી સારી રીતે ખીલે છે.
આ ઉદાહરણ પરથી પણ સમજી શકાય કે જો નાનું વૃક્ષ હોઈ અને તેમાં કોતરણી કરવામાં આવે અને રામ કોતરીને લખવામાં આવે તો એ કોતરણી જિવન ભાર વૃક્ષમાં રેહેશે. અને જો રાવણ ના નામની કોતરણી કરી હોઈ તો એ રાવણ નામ જિવન ભાર રેહેશે.
આમ નાનપણમાં આપેલા સંસ્કાર ની છાપ ક્યારેક ભૂંસાતી નથી.
ગર્ભ સંસ્કાર મંત્ર
એવા ક્યાં મંત્રો છે જે ગર્ભ સંસ્કાર દરમિયાન ઉચ્ચારણ કરવું જોઈએ. અહી આપેલા મંત્રો નું ઉચ્ચારણ કરવું જોઈએ.
ગાયત્રી મંત્ર
આપણે સૌ નાનપણ થી જ આ મંત્રનું ઉચ્ચારણ કરતા આવીએ છીએ. ગાયત્રી મંત્રને ઉચ્ચારણ માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે, જો તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તમારી જીભ ચોખ્ખી બને છે.
(ૐ ભુર્ભુવ: સ્વ:। તત્સવિતુર્વરણેયં । ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો ન: પ્રચોદયાત।।)
સરસ્વતી મંત્ર
આપણે જાણીએ છીએ કે દેવી સરસ્વતી એ વિદ્યાના દેવી છે, માતા સરસ્વતીને પ[રરથના કરવાથી બાળકમાં વિદ્યા અને જ્ઞાનનો સંસ્કાર આપોઆપ ઉમેરાઈ છે.
( યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
( યા દેવી સર્વભૂતેષુ, વિદ્યારૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
( યા દેવી સર્વભૂતેષુ, જ્ઞાનરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।)
વિષ્ણુ મંત્ર
ભગવાન વિષ્ણુ એ દેવોમાં પૂજનીય છે. તેમની પૂજા કરવામાં આવે તો તેઓ બધી જ ઈચ્છાઓ પુરી કરે છે.
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદશં મેઘવર્ણં શુભાંગમ્ ।
લક્ષ્મીકાન્તં કમલ નયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવ ભયહરં સર્વલોકૈકનાથમ્ ।।
કૃષ્ણ મંત્ર
કરારવિન્દેન પાદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયનત્મ |
વટસ્ય પત્રસ્ય પુટે શ્યાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ||૧||
શ્રીકૃષ્ણ ગોવિન્દ હર મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ |
જિહવે ! પિબ્સ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૨||
વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિ: |
દધ્યાદિકં મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ ||૩||
ગૃહે ગૃહે ગોપવધૂક્દ્મ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્ |
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૪||
સુખં શયાના નિલયે નીજેડપિ નામાનિ વિષ્ણો: પ્રવદ્ન્તિમર્ત્યા: |
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૫||
જિહવે ! સદૈવં ભજ સુન્દરાણિ નામામિ કૃષ્ણષ્ય મનોહરાણિ |
સમસ્તભક્તાર્તિવીનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૬||
સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ્ |
દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ ||૭||
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો |
જિહવે | પિબ્સવામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૮||
જિહવે ! રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વાદામિ |
આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ ||૯||
ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે |
વક્તવ્યમેવં મધુરં સુભકત્યા ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૦||
શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૧||
ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ |
જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ ||૧૨||
ગર્ભ સંસ્કાર બુક pdf download
અહી ગર્ભ સંસ્કારની કેટલીક બુક આપેલી છે. અહી પ્રથમ બુક Copyright ના હેતુ થી માત્ર Preview માટે આપેલી છે. આ બુક દરેક યુવાનો જે માતા-પિતા બનવા માંગતા હોઈ તેમને વાચવા જેવી છે. તથા અન્ય બુક પણ આપેલી છે.