બુધ : ભ્રમણ કક્ષાનો પ્રથમ ગ્રહ
સૂર્યમંડળનો સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.સૂર્યની સૌથી નજીક હોવાથી આપણી પૃથ્વી બુધનું અવલોકન અને અભ્યાસ સરળતાથી થઇ શકતો નથી.
બુધની સપાટી પર સતત ઉલ્કાના મારાથી ગોળાકાર ગર્ય પડી ગયા છે.બુધ પરનો સૌથી મોટો ગર્ત ક્લોરીઝ-બેઝીન આશરે 1300 કિ.મી પહોળો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા ત્રીજા ભાખનું છે.
પરિણામે તેનું વાતાવરણ અતિશય પાતળું છે. બુધ પર રાત્રીના ભાગમાં તાપમાન -173 ° સેલ્શિયસ અને દાવસના ભાગમાં 427 સેલ્શિયસ જેટલું હોય છે. આટલા મોટા તાપમાને સીસું અને ટીન જેવી ધાતુંઓ ઓગળી જાય છે.
સૂર્યથી લધુતમ અંતર | 460 લાખ કિ.મી |
સર્યથી મહત્તમ અંતર | 700 લાખ કિ.મી |
પૃથ્વીથી લધુત્તમ અંતર | 773 લાખ કિ.મી |
પૃથ્વીથી મહત્તમ અંતર | 2219 લાખ કિ.મી |
વિષુવવૃતીય ત્રિજ્યા (પૃથ્વીનો 0.38મો ભાગ) | 2439.7 લાખ કિ.મી |
ધ્રુવીય ત્રિજ્યા (પૃથ્વીનો 0.38મો ભાગ) | 2439.7 લાખ કિ.મી |
પરિભ્રમણ કાળ | પૃથ્વીના 87.97 દિવસ |
ધરિભ્રમણ કાળ | પૃથ્વીના 59 દિવસ |
કક્ષીય ઢાળ | 7° |
કક્ષીય ઉત્કેન્દ્રતા | 0.2056 |
દીર્ઘવૃતીયતા (ચપતાપણું) | 0% |
સરેરાશ કક્ષીય વેગ | 47.87 કિ.મી પ્રતી સેકન્ડ |
વિષુવવૃતનો કક્ષીય ઢાળ | 0° |
દળ (પૃથ્વી કરતાં 0.0553મા ભાગનું) | 0.3302 × 1024 કિગ્રા |
કદ (પૃથ્વીનાં 0.562માથ ભાગનું ) | 6.083 × 1010 ઘન કિ.મી |
સરેરાશ ઘનતા | 5427 કિ.ગ્રા. પ્રતિ ઘન મીટર |
પૃષ્ઠીય ગુરુત્વાકર્ષણબળ | 3.70 મિટર પ્રતિ વર્ગ સેકન્ડ |
મુક્તિ વેગ | 4.3 Km/s |
સરેરાશ તાપમાન | 167° |
ઉપગ્રહ | એકપણ નથી |
વલય તંત્ર | એકપણ નથી |
મહત્તમ દ્રષ્ટી પરિમાણ | -1.9 |
વાતાવરણ ના મહ્દ ધટકો | ઓક્સિજન 42%, સોડિયમ 29% , હાઇડ્રોજન 6% , પોટેશિયમ 0.5% |
વાતાવરણમાં અલ્પ ઘટકો | આર્ગોન , અંગારવાયું , પાણી , નાઇટ્રોજન , ઝેનોન , ક્રિપ્ટોન , નીઓન સ્વાભાવિક રીતે બુધના વાતાવરણમાં શુન્યવકાશ છે. |