ayurveda books in gujarati pdf free download: અહી તમને આયુર્વેદિક દવાઓ pdf તેમજ આયુર્વેદિક ઉપચાર ગુજરાતી pdf મળી રહેશે. અહી તમને ayurvedic book નું gujarati ભાષામાં છે. આ બધી આયુર્વેદિક બુકો Social Media માંથી મેળવેલી છે.
Ayurveda books in gujarati pdf free download
નમસ્કાર મિત્રો , અહિ આયુર્વેદિક બુકો નું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે. તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે.
બધી જ Ayurvedic Books નીચે આપેલી છે. તમે Direct Download કરી શકશો.
મને આશા છે કે મારું આ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપને ગમ્યું હશે. તથા આ પેજને તમારા મોબાઈલમાં બુકમાર્ક કરી રાખવું જેથી જ્યારે અહિ કલેક્શનમાં નવી બુકો ઉમેરવામાં આવે ત્યારે તમને જાણ થાય.
Gujarati ayurvedic book pdf
અહી તમને સરળ રોગોપચાર નામની બૂક આપેલી છે. તેમાં ખુબ માહિતી આપેલી છે તેમાં તમને મહત્તમ માહિતી મળી જશે. આ ઉપરાંત નીચે કેટલી અન્ય free ayurvedic books in gujarati pdf પણ મુકેલી છે
આ ઉપરાંત અમારી Website માં અલગ અલગ Ayurvedic Vanspati / ઔષધીય વનસ્પતી ની માહિતી આપવામાં આવેલી છે.
આવી બધી માહિતી અમે અમારા સાયન્સ પોર્ટલ અંક માં પણ મુકીએ છીએ તે અંક માં તમને રોચક જાણકારી, આયુર્વેદિક ઔષધ ની માહિતી, ગણિત ગમ્મત (મગજમારી), વિજ્ઞાન સમાચાર, વિજ્ઞાન ને લગતા લેખ ની માહિતી આપવામાં આવશે
નોંધ : નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક સરળ રોગોપચાર માં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળી રહેશે. તેથી તે જરુરથી ડાઉનલોડ કરજો.
આયુર્વેદિક બુક pdf
આ બધી બૂક તમને રોજબરોજ ના રોગોમાં ઉપયોગી બનશે. આપણે વધારે પડતી દવાનો ઉપયોગ ના કરીએ અને દેશી દવાનો ઉપયોગ કરીએ. આપણા શરીરને સારી રોગપ્રતિકારક શક્તિની જરૂર છે. જેને આયુર્વેદ થી મજબુત કેળવી શકાશે
સરળ રોગોપચાર | Download |
ઔષધો અને રોગો | Download |
211 વનસ્પતિ અને તેના ઉપયોગો | Download |
આપણો માંદો સમાજ | Download |
આયુર્વેદ માહિતી પુસ્તિકા | Download |
આરોગ્ય – ગાંધી શિક્ષણ | Download |
અસરકારક આયુર્વેદિક ઉપચાર | Download |
આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેશ | Download |
કમરનો દુખાવો સંપૂર્ણ બુક | Download |
કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા | Download |
દવાની સારી/માઠી અસરો | Download |
ડેન્ગ્યું અને ચિકનગુનિયા | Download |
ડાયાબિટીસ સંપૂર્ણ બુક | Download |
આંખની પીડાના ઉપચાર | Download |
આંખની તફલીફો અને સંભાળ | Download |
પ્રાથમિક સારવાર ભાગ-1 | Download |
પ્રાથમિક સારવાર ભાગ-2 | Download |
હ્રદય રોગ – તકલીફ અને સારવાર | Download |
બ્લડપ્રેશર | Download |
શરીર રક્ષક દળ | Download |
કિડનીના રોગો માટે સાવચેતી અને સારવાર | Download |
મનશાંતી | Download |
ઔષધિય વનસ્પતિ-બનાવટ અને ઉપયોગ | Download |
નિરોગી રહેવાના ઉપાયો | Download |
જાડાપણું-લક્ષણો અને ઉપચાર | Download |
હાડકા અને સાંધાની તકલીફો | Download |
પ્લેગ | Download |
સગર્ભા સંભાળ | Download |
સ્વદેશી ચિકિત્સા ભાગ-1 | Download |
સ્વદેશી ચિકિત્સા ભાગ-2 | Download |
સ્વસ્થ આહાર | Download |
વ્યસનમુક્તિ | Download |
સર્વાંગી વ્યાયામ | Download |
સ્વાસ્થ્ય સુધા | Download |
સ્વાઈન ફ્લુ વિશે માહિતી | Download |
આ પણ વાંચો