અહિયાં Jyotish shastra ની PDF Book ગુજરાતીમાં આપેલી છે. અહિયાં જ્યોતિષશાસ્ત્ર pdf ની બૂક છે. અહી આપવામાં આવેલી બુક માં જ્યોતિષ વિજ્ઞાન ના વિવિધ પાસા વિષે વાત કરવામાં આવેલી છે. તેમજ જ્યોતિષવિદ્યાના મહત્વ, ઇતિહાસ વિષે અને રોજબરોજ ના જીવનમાં ઉપયોગીતા વિષે વાત કરવામાં આવેલી છે.
Table of Contents
Toggleજ્યોતિષશાસ્ત્ર pdf
બુક | જ્યોતિષવિદ્યા |
ભાષા | ગુજરાતી |
Category | Astrology |
PDF Size | 7.1 MB |
Jyotish shastra in Gujarati PDF Book
Jyotish Shastra અને ભારત વછે એવો સંબંધ છે કે એકપણ ને અલગ પડી જ ના શકાય. જ્યોતિષ વિદ્યા હિંદુ ધર્મમાં પુસ્તકોમાં વેદોની આંખ ગણાય છે.
21 મી સદીમાં બનેલી ઘટના અને સુધારેલી દુનિયામાં ચમત્કારી ગણી અને ચોકાવી તેવી શોધો ની આગાહી જો 18 મી સદીમાં કોઈએ કરી દીધી હોત તો તેની કેવી ઉપમા મળે એ વિચારીજ ના શકાય.
ઘણી બધી વખત આપને જે વસ્તુ ને જાણતા નથી હોતા તેના વિષે આપને ખોટી માન્યતા બાંધી રાખી હોઈ છે. અત્યારે આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવી ટેકનોલોજી આવી ગઈ છે. 18 મી સદીમાં કદાચ આ ટેક્નોલોજી વિષે કોઈ વાત પણ કરે તો પણ લોકો હસી કાઢે એવી અશક્ય કઈ શકાય એવી શોધો થઇ ગઈ છે.
આ જ્યોતીસ શાસ્ત્ર પણ એના જેવું જ છે. આ વિદ્યાનો અભ્યાસ પુરાતન ભારત સમયમાં ઘણો થતો હતો. તથા તેની કેટલીક શાબીતી પણ મળી આવે છે.
આપણા ભારત માં જ્યોતિષશાસ્ત્ર નો ઉપયોગ કરીને ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર ની માનવીય જીવન અને બનતી ઘટના પર કેવી અસર કરશે તેની આગાહી કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર નો અભ્યાસ સારી રીતે કરવામાં આવે તો ઘણી વાતો ને શરતથી જાણી શકાય છે.
અહી જ્યોતિષશાસ્ત્ર માટે નીચે બુક આપેલી છે.