Pruthvi vallabh book in gujarati pdf Free Download | પૃથ્વી વલ્લભ pdf

Pruthvi vallabh book in gujarati pdf

તમે pruthvi vallabh book in gujarati pdf શોધતા હૉય અને PDF Book Download કરવા માંગતા હૉય તો. અહિં આ પૃથ્વી વલ્લભ બુક ની PDF પણ આપેલી છે. તમે ડાઉનલોડ કરી શકશો.
નીચે ડાઉનલોડ લિંક આપેલી છે.

Pruthvi Vallabh book in Gujarati PDF Free Download

પૃથ્વીવલ્લભ બુક એ ગુજરાતી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી દ્રારા લખવામાં આવેલી એક નવલકથા છે. ઘણા બધા વિવેચકો અને વાંચકો ના અભિપ્રાય પ્રમાણે આ પૃથિવીવલ્લભ બુક તેમની શ્રેષ્ઠ નવલકથા છે. 

pruthvi vallabh book શરુઆતમાં ખુબ જ વખણાય અને આ બુકને અંગ્રેજી, હિંદી, મરાઠી, તમિલ જેવી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યુ હતુ. 

કનૈયાલાલ મુનશીએ ઘણી બધી પ્રખ્યાય બુક લખી છે. જેમાં મારી કલમ, વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથિવીવલ્લભ વગેરે જેવી લોક પ્રખ્યાત બુકોનો સમાવેશ થાય છે.

નવલકથા અને નાટક જેવા ક્ષેત્રમાં કનૈયાલાલનો ફાળો અવિસ્મરણીય છે.

પૃથ્વીવલ્લભ બુક PDF

બુકપૃથિવીવલ્લભ
લેખકકનૈયાલાલ મુનશી
ભાષાગુજરાતી
પ્રકારનવલકથા
Size:6.3 MB
PDF File Icon પૃથિવીવલ્લભ.pdf (6.3 MB)
Download

પૃથિવીવલ્લભ નવલકથા જે એક શ્રેષ્ઠ રચના ગણાય છે. તે ઈ.સ 1920 માં લખાય હતી. અને તેમાં 11મી સદીની વાત કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે આખા દેશમાં રાજાશાહી ચાલતી હતી. અને રાજાઓ એકબીજા સાથે લડવા કરતા અને બીજા પ્રદેશો જીતવા માટે તત્પર રહેતા.

પૃથિવીવલ્લભ માં રાજા મુંજ, રાજા તૈલપ અને મૃણાલવતી મુખ્ય પાત્રો છે. મુંજ અને મૃણાલ ની પ્રેમગાથા વાતો, રાજા મુંજ અને તૈલપના સંઘર્ષની વાતો આ નવલકથાના મુખ્ય ભાગો છે.

પૃથિવીવલ્લભ નવલકથા

મુંજ વીર રાજા ઉપરાંત કવિ પણ હતો. મુંજે અનેક વખતે તૈલપને હરાવ્યો હતો. તૈલાપ પણ મુંજને હરાવવા માટે સામંત ભિલ્લમરાજ ની મદદ માંગે છે. અને છુપી રીતે થી તૈલપના હાથે મુંજ પકડાય છે.

તૈલપ મુંજને કેદખાનામાં ધકેલી દે છે. જ્યાં મુંજ અને મૃણાલનો પ્રેમ પ્રકાશ પામે છે. મૃણાલ તૈલપની મોટી અને વિધવા બહેન હોય છે. તૈલપ મુંજ અને મૃણાલનો આ સંબંધ સહન કરી શકતો નથી.

આ બુક પણ વાંચો: આયુવેદિક બુક

તૈલપ એક યોજના કરીને કેદી મુંજને જાહેરમાં મૃણાલની સામે હાથીના પગ નીચે કચડીને મારી નાખવાની જાહેરાત કરે છે. 16 દિવસ સુધી કેદી બનાવી અને ઘરે ઘરે ભીખ મંગાવી અંતે તૈલપ મુજને હાથીના પગ નીચે કચડી મારી નાખે છે.

મુંજ એ મૃણાલના રસવિહિન જીવનમાં નવો વેગ લાવે છે. અને હારવા છતા જીતી જાય છે.

સંદર્ભ

પૃથિવી વલ્લભ વિષે વધારે વાંચવા અહી આપેલી Links અનુસરવી

Pruthvi vallabh book in gujarati pdf Free Download | પૃથ્વી વલ્લભ pdf
Pruthvi vallabh book in gujarati pdf

તમે pruthvi vallabh book in gujarati pdf શોધતા હૉય અને PDF Book Download કરવા માંગતા હૉય તો. અહિં આ પૃથ્વી વલ્લભ બુક ની PDF પણ આપેલી છે. તમે ડાઉનલોડ કરી શકશો.નીચે ડાઉનલોડ લિંક આપેલી છે.

URL: https://aakashportal.com/pruthvi-vallabh-book-in-gujarati

Author: કનૈયાલાલ મુનશી

Editor's Rating:
4.11
Pruthvi vallabh book in gujarati pdf Free Download | પૃથ્વી વલ્લભ pdf
Pruthvi vallabh book in gujarati pdf

તમે pruthvi vallabh book in gujarati pdf શોધતા હૉય અને PDF Book Download કરવા માંગતા હૉય તો. અહિં આ પૃથ્વી વલ્લભ બુક ની PDF પણ આપેલી છે. તમે ડાઉનલોડ કરી શકશો.નીચે ડાઉનલોડ લિંક આપેલી છે.

URL: https://aakashportal.com/pruthvi-vallabh-book-in-gujarati

Author: કનૈયાલાલ મુનશી

Editor's Rating:
4.11
aakashportal.com
aakashportal.com