Karkirdi Margdarshan Visheshank 2023 PDF Download Gujarati | કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 ડાઉનલોડ

Karkirdi Margdarshan 2023

તાજેતરમાં Karkirdi Margdarshan Visheshank 2023 ગુજરાત માહિતી વિભાગ તરફથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 વિદ્યાર્થી ના જીવનમાં આગળનું કેરિયર પસંદ કરવામાં મદદરૂપ છે.

Karkirdi Margdarshan 2023 PDF Download

વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.

આ પુસ્તક હાથવગુ રાખવા જેવુ છે. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નવા નવા કેરીયર માર્ગ અને સાચુ માર્ગદર્શન મળી રહે તે હેતીથી આ પુસ્તક દર વર્ષે ગુજરાત માહિતી ખાતા દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે.

achievement 5597527 640

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2023 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે. ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે.

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કારકિર્દીના ઘણા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટેની તક આ પુસ્તક પૂરી પાડે છે.

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 PDF ડાઉનલોડ

આ પુસ્તુક માં ધોરણ 10 પછી શું? ધોરણ 12 પછી શું? તથા કેટલાક પ્રેરણાદાયી લેખો દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે કારકિર્દી ઘડતર માટે શ્રેષ્ઠ માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી મળતું થયું છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચિના આધારે કારકિર્દીનો માર્ગ નક્કી કરતા થયા છે. પોતાની ક્ષમતા, કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી જીવનમાં આગળ વધી સફળતા મેળવતા થયા છે.

દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને પોતાના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને ધોરણ 10 ને ધોરણ 12 પછી શું કરવુ અને કયા ક્ષેત્રમાં પોતાનુ ભવિષ્ય બનાવવુ તેની ચિંતા હોય છે. આ Karkirdi Margdarshan 2023 વિવિધ અને નવા નવા કારકિર્દીના વિકલ્પો વિશે તજજ્ઞો દ્રારા વિગતવાર સમજુતી આપી છે.

બુકકારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023
લેખકગુજરાત માહિતી વિભાગ
ભાષાગુજરાતી
Size:4 MB
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023Download
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2022Download
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2021Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top