ધોરણ 10 અને ધોરણ 12 પછી શું?

નમસ્કાર મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પુરી થઇ ગઇ છે .ધોરણ 10 અથવા ધોરણ 12 પછી શું કરવું એ ખ્યાલ હોતો નથી અથવા એ સમજણ હોતી નથી કે હવે શું કરવું ? ઘણા વિદ્યાર્થી મિત્રોને હવે શું કરવું તેનો વિચાર હોતો નથી અને ગાડરીયા પ્રવાહની જેમ મારા મિત્રો જે કરે તે કરવું છે તેવો નિર્ણય લેતા હોય છે. આવા વિદ્યાર્થી માટે ધોરણ 10 અથવા ધોરણ 12 પછી કયા કોર્ષ અથવા કયું ક્ષેત્ર પસંદ કરવું તેની સમજ અને પગારધોરણ શું હશે તેની સંપુર્ણ માહીતી આપતી પુસ્તીકા અહી મુકેલી છે. 

કારકિર્દી માટે ઉપયોગી બુક: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2021 ડાઉનલોડ

Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger