ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના સુત્રો | પરીમીતી , ચોરસ, ત્રિકોણ , લંબચોરસ વ્યાખ્યા

ક્ષેત્રફળ અને ઘનફળ શોધવાના સુત્રો | પરીમીતી , ચોરસ, ત્રિકોણ , લંબચોરસ વ્યાખ્યા

અહી આપને ક્ષેત્રફળ અને ઘનફળ ના સુત્રો તેમજ પરીમીતી ની વ્યાખ્યા અને પરીમીતી એટલે શું , ક્ષેત્રફળ એટલે શું , ઘનફળ એટલે શું તેમજ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ ની પરીમીતી, ક્ષેત્રફળ અને ઘનફળ ના સુત્રો જોશું

પરિમિતિ શોધવાના સુત્રો

ભૂમિતિ નો આકારમાપન સૂત્ર
ચોરસ ની પરિમિતિ4 * ચોરસ ની બાજુની લંબાઈ
લંબચોરસ ની પરિમિતિ2 * (લંબાઈ + પહોળાઈ)
ત્રિકોણ ની પરિમિતિબાજુ 1 ની લંબાઈ + બાજુ 2 ની લંબાઈ +બાજુ 3 ની લંબાઈ
વર્તુળ ની પરિમિતિ2 * π * વર્તુળની ત્રિજ્યા

ક્ષેત્રફળ શોધવાના સુત્રો

ભૂમિતિ નો આકારમાપન સૂત્ર
ચોરસ નું ક્ષેત્રફળલંબાઈ*લંબાઈ
લંબચોરસ નું ક્ષેત્રફળલંબાઈ * પહોળાઈ
ત્રિકોણ નું ક્ષેત્રફળ1/2×વેધ×પાયો
વર્તુળ નું ક્ષેત્રફળπ * (ત્રિજ્યા નો વર્ગ)

પરીમીતી એટલે શું

પરીમીતી એટલે પદાર્થની કિનારી. ત્રિકોણ ની પરીમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુની લંબાઈ નો સરવાળો. ચોરસની પરીમીતી એટલે ચોરસની ચારેય બાજુની લંબાઈનો સરવાળો. લંબચોરસ ની પરીમીતી લંબચોરસ ની ચારેય બાજુની લંબાઈનો સરવાળો

ચોરસ ની પરિમિતિ નું સૂત્ર

ચોરસ ની પરિમિતિ નું સૂત્ર

ચોરસ ની પરિમિતિ નું સૂત્ર = 4 * લંબાઈ

ચોરસની પરિમિત શોધો

ચોરસની પરિમિત શોધો

લંબચોરસ ની પરિમિતિ સૂત્ર

લંબચોરસ ની પરિમિતિ સૂત્ર

લંબચોરસ ની પરિમિતિ સૂત્ર = 2(લંબાઈ + પહોળાય)

લંબચોરસની પરિમિત શોધો

ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર

ત્રિકોણ ની પરીમીતી એટલે ત્રિકોણ ની ત્રણેય બાજુના માપનો સરવાળો.

ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર

ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર = લંબાઈ+લંબાઈ+લંબાઈ

ત્રિકોણની પરિમિત શોધો

વર્તુળ ની પરિમિતિ / પરિઘ

વર્તુળ ની પરિમિતિ ને વર્તુળ નો પરિઘ કહેવાય છે.

વર્તુળ ની પરિમિતિ / પરિઘ

વર્તુળ ની પરિમિતિ / પરિઘ = 2 * π * વર્તુળની ત્રિજ્યા

વર્તુળ ની પરિમિતિ / પરિઘ = π * વર્તુળનો વ્યાસ

વર્તુળની પરિમિતિ શોધો

ક્ષેત્રફળ એટલે શું

ક્ષેત્રફળ એટલે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યા. કોઈપણ પદાર્થ ને જયારે તમે સમતલ માં મુકો છો ત્યારે તે જગ્યા રોકે છે આ રોકેલી જગ્યા ને જો માપવામાં આવે તો ગણિતની ભાષામાં ક્ષેત્રફળ કહે છે.

ક્ષેત્રફળ એટલે શું

ક્ષેત્રફળ ના સુત્રો

અહી તમને ક્ષેત્રફળ ના બધા સુત્રો આપેલા છે. આ સુત્રો ને યાદ રાખશો તો તમે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ આરામથી શોધી શકશો. અને આ બધા સુત્રો તમે બુક માં લખી લેવા અથવા આ સુત્રો ની PDF File બનાવી લેવી. આ બધા સુત્રો સર્વ માન્ય સુત્રો છે.

ચોરસનું ક્ષેત્રફળ

ચોરસનું ક્ષેત્રફળ

ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટે તેની બાજુનું માપ હોવું જરૂરી છે. જો તેની બાજુનું માપ a જોઈ તો તેનું ક્ષેત્રફળ શોધવાનું સુત્ર નીચે મુંજબ છે.

ચોરસ નું ક્ષેત્રફળ નું સુત્ર = લંબાઈ*લંબાઈ

ચોરસ નું ક્ષેત્રફળ શોધો

લંબચોરસ નું ક્ષેત્રફળ

લંબચોરસ નું ક્ષેત્રફળ

લંબચોરસ નું ક્ષેત્રફળ = લંબાઈ * પહોળાઈ

લંબચોરસ નું ક્ષેત્રફળ શોધો

ત્રિકોણનું ક્ષેત્રફળ

ત્રિકોણનું ક્ષેત્રફળ

ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સુત્ર = 1/2 × વેધ × પાયો

વર્તુળ નું ક્ષેત્રફળ

વર્તુળે સમતલ માં રોકેલી જગ્યા ને તે વર્તુળ નું ક્ષેત્રફળ કહે છે.

વર્તુળ નું ક્ષેત્રફળ

વર્તુળ નું ક્ષેત્રફળ નું સુત્ર = π * (ત્રિજ્યા નો વર્ગ)

ક્ષેત્રફળનું શોધવાના સુત્રો 

આકારક્ષેત્રફળનું સૂત્ર
લંબઘન2(lb+bh+hl)
ઘન6 × (બાજુ)²
નળાકાર2πrh (વક્ર સપાટી), 2πr(r+h) (કુલ સપાટી)
શંકુπrl (વક્ર સપાટી), πr(l+r) (કુલ સપાટી)
કાટકોણ ત્રિકોણ1/2 × (કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર)
સમાંતર બાજુ ચતુષ્કોણવેધ × પાયો
સમબાજુ ત્રિકોણ√3/4 × બાજુ²
સમબાજુ ચતુષ્કોણ1/2 × (બંને વિકર્ણનો ગુણાકાર)
સમલંબ ચતુષ્કોણ1/2 × વેધ × (સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો)

ઘનફળ એટલે શું

ઘનફળ એટલે પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા. જે પદાર્થ કોઈ સપાટી પર મુક્ત તે જેટલી અવકાશમાં જગ્યા રોકે તેને તે પદાર્થનું ઘનફળ કહે છે.

ઘનફળ એટલે શું

ઘનફળ શોધવાના સુત્રો 

આકારઘનફળનું સૂત્ર
સમઘનલંબાઈ³
લંબઘનલંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
નળાકારπr²h
શંકુ1/3 πr²h
ગોળો4/3 πr³
અર્ધ ગોળો2/3 πr³

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top