સૂર્યમંડળ નો પ્રથમ ગ્રહ – બુધ ગ્રહ
બુધ : ભ્રમણ કક્ષાનો પ્રથમ ગ્રહ સૂર્યમંડળનો સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.સૂર્યની સૌથી નજીક હોવાથી આપણી પૃથ્વી બુધનું અવલોકન અને અભ્યાસ સરળતાથી થઇ શકતો નથી. બુધની સપાટી પર સતત ઉલ્કાના મારાથી ગોળાકાર ગર્ય પડી ગયા છે.બુધ પરનો સૌથી મોટો ગર્ત ક્લોરીઝ-બેઝીન આશરે 1300 કિ.મી પહોળો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા ત્રીજા […]