કેવી રીતે બન્યો કાગળ ? જાણો કાગળ નો ઈતિહાસ
માનવના રોજબરોજના જીવન સાથે એવી અનેક ચીજવસ્તુઓ જોડાયેલી છે જેનું મહત્ત્વ આમ તો ખાસ નોંધનીય નથી હોતું. છતાં જે તે વસ્તુ કે સાધનની બાદબાકી કરીએ તો જીવનની કલ્પના કરવી જરા અઘરી થઈ પડે. આવી જ એક વસ્તુ છે કાગળ. પુરાતત્ત્વ…