aakashportal.com

aakashportal.com

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.

તમારો સ્માર્ટફોન થાય છે હેંગ? આ ટિપ્સને અનુસરો

આજના સમયમાં આપણા બધાના તમામ કામ લગભગ સ્માર્ટફોનમાં થાય છે. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેના હાથમાં સ્માર્ટફોન ન હોય. સ્માર્ટફોન ઉપયોગ કરતી વખતે, આપને તેના પર ઘણુંબધું ડાઉનલોડ કરીએ છીએ. તેનો લોડ વધારીએ છીએ અને પછી જ્યારે તે…

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શ્રાપ કે આશીર્વાદ

ભારતમાં જ્યારથી કેશલેસ ટ્રાન્સેકશન અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારથી સાઈબર ક્રિમીનલ સમાજના તમામ વર્ગના લોકોને છેતરવાના નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. જ્યાં સુધી સામાન્ય યૂઝર્સ આ તરકીબો સમજે ત્યાં સુધી સાઈબર ક્રિમીનલ બહુ મોટું નુકશાન પહોંચાડી ચુક્યા…

વજન ઘટાડવા સહિત આ બીમારી થશે દૂર, પીઓ એક સૂપ

શિયાળામાં તમારા આહારમાં ટામેટાંના સૂપને અવશ્ય સામેલ કરો. ટામેટાંનો સૂપ વજન ઘટાડવા, હાડકાંને મજબૂત કરવા અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ટામેટાંનો સૂપ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો તેના 5…

ભૂલથીય શેર ના કરો સિમકાર્ડનો આ યુનિક નંબર, નહીં તો બેન્ક ખાતું થઇ જશે તળિયા ઝાટક

સાઇબર ક્રાઇમ લોકોને કેવી રીતે ઉલ્લું બનાવી છેતરવા તેના નવા-નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ બધામાંથી એક સિમ સ્વેપ (SIM Swap) તેમનું નવું હથિયાર છે. સિમ સ્વેપમાં છેતરી તમારા મોબાઇલ સિમનું ડુપ્લિકેટ સિમ પ્રાપ્ત કરી સીધા બેન્ક ખાતામાંથી ઉઠાંતરી…

જો તમને WhatsApp Gold વાયરલનો મેસેજ મળે તો ચેતજો, આવી રીતે બચો

પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsAppમાં નવો વાયરસ સામે આવ્યો છે. તેનું નામ WhatsApp Gold છે. અસલમાં WhatsApp Gold એક બોગસ મેસેજ છે. આ મેસેજમાં યૂઝરને ખાસ ફીચર્સની સાથે WhatsAppનું સ્પેશિયલ વર્ઝન આપીને લોભાવવામાં આવે છે. મેસેજમાં WhatsApp Goldને વોટ્સએપનું અપગ્રેડ વર્ઝન…