[PDF] Jyotish shastra in Gujarati Book Download | જ્યોતિષશાસ્ત્ર

અહિયાં Jyotish shastra ની PDF Book ગુજરાતીમાં આપેલી છે. અહિયાં જ્યોતિષશાસ્ત્ર pdf ની બૂક છે. અહી આપવામાં આવેલી બુક માં જ્યોતિષ વિજ્ઞાન ના વિવિધ પાસા વિષે વાત કરવામાં આવેલી છે. તેમજ જ્યોતિષવિદ્યાના મહત્વ, ઇતિહાસ વિષે અને રોજબરોજ ના જીવનમાં ઉપયોગીતા વિષે વાત કરવામાં આવેલી છે. 

જ્યોતિષશાસ્ત્ર Gujarati Book PDF Download

બુકજ્યોતિષવિદ્યા 
ભાષાગુજરાતી
CategoryAstrology

જ્યોતિષવિદ્યા

File Size: 9.2 MB

Download

જ્યોતિષવિજ્ઞાન

File Size: 5.2 MB

Download

Jyotish shastra in Gujarati PDF Book

Jyotish Shastra અને ભારત વછે એવો સંબંધ છે કે એકપણ ને અલગ પડી જ ના શકાય. જ્યોતિષ વિદ્યા હિંદુ ધર્મમાં પુસ્તકોમાં  વેદોની આંખ ગણાય છે. 

21 મી સદીમાં બનેલી ઘટના અને સુધારેલી દુનિયામાં ચમત્કારી ગણી અને ચોકાવી તેવી શોધો ની આગાહી જો 18 મી સદીમાં કોઈએ કરી દીધી હોત તો તેની કેવી ઉપમા મળે એ વિચારીજ ના શકાય.

ઘણી બધી વખત આપને જે વસ્તુ ને જાણતા નથી હોતા તેના વિષે આપને ખોટી માન્યતા બાંધી રાખી હોઈ છે. અત્યારે આપણે કલ્પના પણ ના કરી શકીએ તેવી ટેકનોલોજી આવી ગઈ છે. 18 મી સદીમાં કદાચ આ ટેક્નોલોજી વિષે કોઈ વાત પણ કરે તો પણ લોકો હસી કાઢે એવી અશક્ય કઈ શકાય એવી શોધો થઇ ગઈ છે.

આ જ્યોતીસ શાસ્ત્ર પણ એના જેવું જ છે. આ વિદ્યાનો અભ્યાસ પુરાતન ભારત સમયમાં ઘણો થતો હતો. તથા તેની કેટલીક શાબીતી પણ મળી આવે છે.

આપણા ભારત માં જ્યોતિષશાસ્ત્ર નો ઉપયોગ કરીને ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર ની માનવીય જીવન અને બનતી ઘટના પર કેવી અસર કરશે તેની આગાહી કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર નો અભ્યાસ સારી રીતે કરવામાં આવે તો ઘણી વાતો ને શરતથી જાણી શકાય છે.

Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.