[Updated PDFs] 35 Best Ayurvedic E-books in gujarati 2025 | આયુર્વેદિક ગુજરાતી બુક નો ખજાનો

Ayurvedic books in gujarati

ayurveda books in gujarati pdf free download: અહી તમને આયુર્વેદિક દવાઓ pdf તેમજ આયુર્વેદિક ઉપચાર ગુજરાતી pdf મળી રહેશે. અહી તમને ayurvedic book નું gujarati ભાષામાં છે. આ બધી આયુર્વેદિક બુકો Social Media માંથી મેળવેલી છે.

Ayurveda books in gujarati pdf free download

નમસ્કાર મિત્રો , અહિ આયુર્વેદિક બુકો નું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે. તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે.  

બધી જ Ayurvedic Books નીચે આપેલી છે. તમે Direct Download કરી શકશો.

મને આશા છે કે મારું આ આયુર્વેદિક બુકોનું કલેક્શન આપને ગમ્યું હશે. તથા આ પેજને તમારા મોબાઈલમાં બુકમાર્ક કરી રાખવું જેથી જ્યારે અહિ કલેક્શનમાં નવી બુકો ઉમેરવામાં આવે ત્યારે તમને જાણ થાય.

Gujarati ayurvedic book pdf

Purple Petaled Flowers in Mortar and Pestle

અહી તમને સરળ રોગોપચાર નામની બૂક આપેલી છે. તેમાં ખુબ માહિતી આપેલી છે તેમાં તમને મહત્તમ માહિતી મળી જશે. આ ઉપરાંત નીચે કેટલી અન્ય free ayurvedic books in gujarati pdf પણ મુકેલી છે

આ ઉપરાંત અમારી Website માં અલગ અલગ Ayurvedic Vanspati / ઔષધીય વનસ્પતી ની માહિતી આપવામાં આવેલી છે. 

આવી બધી માહિતી અમે અમારા સાયન્સ પોર્ટલ અંક માં પણ મુકીએ છીએ તે અંક માં તમને રોચક જાણકારી, આયુર્વેદિક ઔષધ ની માહિતી, ગણિત ગમ્મત (મગજમારી), વિજ્ઞાન સમાચાર, વિજ્ઞાન ને લગતા લેખ ની માહિતી આપવામાં આવશે

નોંધ : નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક સરળ રોગોપચાર માં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળી રહેશે. તેથી તે જરુરથી ડાઉનલોડ કરજો.

આયુર્વેદિક બુક pdf

Bowl of Green Powder on Brown Wooden Surface

આ બધી બૂક તમને રોજબરોજ ના રોગોમાં ઉપયોગી બનશે. આપણે વધારે પડતી દવાનો ઉપયોગ ના કરીએ અને દેશી દવાનો ઉપયોગ કરીએ. આપણા શરીરને સારી રોગપ્રતિકારક શક્તિની જરૂર છે. જેને આયુર્વેદ થી મજબુત કેળવી શકાશે

સરળ રોગોપચારDownload
ઔષધો અને રોગોDownload
211 વનસ્પતિ અને તેના ઉપયોગોDownload
આપણો માંદો સમાજDownload
આયુર્વેદ માહિતી પુસ્તિકાDownload
આરોગ્ય – ગાંધી શિક્ષણDownload
અસરકારક આયુર્વેદિક ઉપચારDownload
આયુર્વેદ ચિકિત્સાના 50 સફળ કેશDownload
કમરનો દુખાવો સંપૂર્ણ બુકDownload
કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાDownload
દવાની સારી/માઠી અસરોDownload
ડેન્ગ્યું અને ચિકનગુનિયાDownload
ડાયાબિટીસ સંપૂર્ણ બુકDownload
આંખની પીડાના ઉપચારDownload
આંખની તફલીફો અને સંભાળDownload
પ્રાથમિક સારવાર ભાગ-1Download
પ્રાથમિક સારવાર ભાગ-2Download
હ્રદય રોગ – તકલીફ અને સારવારDownload
બ્લડપ્રેશરDownload
શરીર રક્ષક દળDownload
કિડનીના રોગો માટે સાવચેતી અને સારવારDownload
મનશાંતીDownload
ઔષધિય વનસ્પતિ-બનાવટ અને ઉપયોગDownload
નિરોગી રહેવાના ઉપાયોDownload
જાડાપણું-લક્ષણો અને ઉપચારDownload
હાડકા અને સાંધાની તકલીફોDownload
પ્લેગDownload
સગર્ભા સંભાળDownload
સ્વદેશી ચિકિત્સા ભાગ-1Download
સ્વદેશી ચિકિત્સા ભાગ-2Download
સ્વસ્થ આહારDownload
વ્યસનમુક્તિDownload
સર્વાંગી વ્યાયામDownload
સ્વાસ્થ્ય સુધાDownload
સ્વાઈન ફ્લુ વિશે માહિતીDownload

આ પણ વાંચો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top