મિત્રો, શું તમે નવરાત્રી માટે કે પછી ખાલી શોખ માટે Gujarati Garba PDF Book Free Download કરવા માંગો છો? તો તમે સાચી જગ્યાએ આવ્યા છો.
અહીં તમને ગુજરાતી ગરબાવલી (Garbavali) અને માતાજીના ગરબા ની PDF ફાઈલ મળી જશે. જે તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને મોબાઈલમાં વાંચીને ગરબા ગાઈ શકશો.
Table of Contents
Toggleગુજરાતી ગરબા અને ગરબાવલી (Gujarati Garba & Garbavali)
આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી હોય અને તેને ગરબા ન આવડે એવું તો બને જ નહિ! ગરબા ગાવાના શોખીનો માટે તો આ એક અનેરો ઉત્સવ છે. ઘણા લોકોને ગરબા મોઢે આવડતા હોય છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે કોઈ Garba Lyrics Book શોધતા હોય છે, જેથી તેઓ વાંચીને ગાઈ શકે.
આ આર્ટિકલમાં આપવામાં આવેલી PDF બુકમાં તમને અનેક પ્રાચીન અને અર્વાચીન ગરબા જોવા મળશે.
આ ગરબા બુકની વિશેષતાઓ:
- આ બુકમાં કુલ 50 જેટલા પ્રચલિત ગરબા આપવામાં આવ્યા છે.
- તમે આ ફાઈલને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ પણ કઢાવી શકો છો.
- નવરાત્રી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, આ કલેક્શન તમને ખૂબ ઉપયોગી થશે.
ગરબા વિશે રસપ્રદ માહિતી (History of Garba)
ગરબા એ માત્ર નૃત્ય નથી, પણ ગુજરાતી સંસ્કૃતિનો આત્મા છે. ‘ગરબા’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી આવ્યો છે. ભગવદ્ગોમંડળના અર્થ મુજબ, કાણાંવાળા માટીના ઘડામાં દીવો મુકવો અને તેની ચારે બાજુ ફરતા ફરતા ગાવું એટલે ગરબા.
પહેલાના સમયમાં જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થતો ત્યારે માતાજીનો આભાર માનવા ગરબા કરવામાં આવતા હતા. સમય જતા તેમાં પરિવર્તન આવ્યું અને રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી અને ટીપ્પણી જેવા પ્રકારો ઉમેરાયા.
[PDF] Gujarati Garba Lyrics Book Download
નીચે આપેલી લિંક પરથી તમે Mataji Na Garba Gujarati PDF ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો.
| વિગત | માહિતી |
| બુકનું નામ | ગુજરાતી ગરબાવળી (Gujarati Garbavali) |
| ભાષા | ગુજરાતી (Gujarati) |
| Size | 1 MB |
| Format |
નિષ્કર્ષ (Conclusion)
આશા છે કે આ Gujarati Garba PDF તમને ઉપયોગી થશે. જો તમે ગરબાના શોખીન હોવ તો આ બુક તમારા ફોનમાં સેવ કરી લો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ ગરબાના નો લાભ લઈ શકે.
