Krisp | Audio માંથી Background Noise દુર કરતો ધમાકેદાર Software – AI System ધરાવતો Software

krisp

મિત્રો શું તમે એક Youtuber છો? શું તમે Teacher છો અને ઓનલાઈન ભણાવો છો? જો તમારો જવાબ હા હોય તો તમારા માટે એક અફલાતુન Software લઈને આવ્યો છુ. આ Software ની મદદથી તમારા અવાજ આવતો Background Noise એકદમ Remove થઈ જાશે.

મિત્રો, આ Software ની મદદથી તમે ઓનલાઈન Teaching દરમિયાન તમારી આજુબાજુ આવતો બીજો અવાજ જે નડતર રૂપ હોય છે. તે એકદમ Remove થઈ જાશે અને તમારો અવાજ એકદમ ચોખ્ખો આવશે.

અહી જે Software વિષે વાત કરવા જઈ રહ્યો છું. એ Soatware ફક્ત Windows અને iOS Computer પર જ Avaliable છે. એટલે કે તમે Android Mobile માં તમે ઉપયોગ કરી શકશો નહિ.

નીચેની Video જોશો તો તમને Software નો Use જોવા મળશે.

આ Software એટલો Powerfull છે કે આ Software ની મદદથી આજુબાજુ નો ગમે તેવો અવાજ હોય જેમકે , જો તમારુ ઘર શહેર માં હોય અને રોડ-રસ્તાની નજીક હોય તો તમને વાહનનો ઘણો અવાજ આવતો હશે, અને જો તમે ઘરમાં રહીને Video બનાવતા હોય તો TV નો અવાજ, પંખાનો અવાજ, છોકરાઓનો અવાજ આવતો હશે. એ બધો અવાજ Cancel થઇ જશે.

આ Sofware ની મદદથી જો કોઈ Video માં Noise આવતો હોઈ તો Krisp Speaker ની Use કરવાથી જેતે Video માંથી આવતો Noise પણ નહિ સંભળાય. 

એટલે કે આ Software ની મદદથી Noise વગરનો અવાજ આવશે અને જો કોઈ Video માં Noise આવતો હોઈ અને સાંભળવાની તકલીફ પડતી હોય તો પણ તે Cancel થઇ જશે.

આ અવાજ Remove કરવા માટે બીજા ઘણા બધા Software છે જેમાં Record કરેલા Audio માંથી આવા પ્રકારનો Background Noice દુર થઈ જાય. પણ જો તમે Online Teaching કરતા હૉય તો તેમાં તમે આ અવાજ Remove કરી શકતા નથી.

આ Krisp Software શું છે?

પણ આ Krisp નામના Software ની મદદથી તમે Microsoft Team, Google Meet, Zoom, JIO Meet, જેવી 800 થી પણ વધારે App પર તમારા અવાજમાંથી આ પ્રકારનો અવાજ દુર થઈ જશે.

અને તો તમે Video Record કરતા હોઈ ત્યારે પણ Audio Recording માં Noise નહિ આવે.

તમારી આજુ બાજુ ગમે તેટલો અવાજ આવતો હશે પણ આ Software ની મદદથી તે અવાજ Cancel થઈ જાશે.

મિત્રો, આ Software હાલની Technology નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે. આ Software Artificial Intelligence નો ઉપયોગ કરીને તમારા અવાજમાંથી Background Noise દુર કરી દે છે.

Software Freemium છે એટલે કે આ Free પણ છે અને તેના Premium Plan પણ છે.

Free Version માં તમને દર અડવાડિયા માટે 120 Minute મળશે. (1 મહિના માટે Free જોઈતુ હોય તો તેની માહિતી નીચે આપેલી છે.)

વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો માટે આ Software 6 મહિના માટે Free આપવા આવી છે.

Krisp Software Download કેવી રીતે કરવો?

આ Software YouTubers અને અન્ય લોકો માટે 1 મહિના માટે Free મેળવી શકો છો. અને જો તમે વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો હોવ તો તમને 6 મહિના માટે આ Software Free મળશે. Free કેવી રીતે મેળવવુ તેની માહિતી નીચે આપેલી છે.

krisp 01

મિત્રો તમને નીચે આપેલી લિંક કરીને આ Software Download અને Install કરશો તો તમને 1 મહિના માટે Free મળશે (વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો માટે અલગથી નીચે માહિતી આપી છે જેમાં 6 મહિના માટે Free મળશે) બીજી કોઈ લિંકથી Download કરશો તો તમને 1 Month માટે Free મળશે નહિ. ફક્ત 120 Mintue/Week જ મળશે.

જો તમે વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો હોવ અને તમારી પાસે School/University નુ Email Address હોય તો તમના આ Software 6 મહિના માટે Free મળશે. આના માટે તમારે નીચે આપેલી Link પરથી Download કરવાનુ રહશે. 

એટલે નીચે આપલી લિંક જ Download કરવુ. અને 1 મહિના પછી તમે 120 Minutes/Week વાપરી શકશો.

1 Month Free Krisp For Normal Users: Click Here
6 Months Free Krisp For Students, Teachers, Govt. and Hospital Workers: Click Here

ઉપરની Link પરથી Download કરશો તો જ Normal User માટે 1 Month માટે Free મળશે. નહીતર ફક્ત 120 Mintue/Week જ મળશે. અને વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો ને પણ એક Form ભરવું પડશે, જે ની માહિતી નીચે આપેલી છે. ત્યારેજ તમને 6 મહિના માટે Free મળશે.

1 મહિનો Free Normal User માટે


(જો તમે Youtuber કે સામાન્ય Audio Record કરવા હોવ તો મુંજબ Download અને Install કરવું, વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો માટેની માહિતી આની નીચે છે.)

ઉપરની link પર કિલક કરતા તમને નીચ મુજબ જોવા મળશે. તેમાં તમે Accept the
Invite પર કિલક કરવાનું થાશે.

krisp 03

આટલું કરતા તમારી સામે નીચે મુજબ આવશે

krisp 04

 હવે તમારે તમારા Email Adderess થી Sign Up કરવાનું રહેશે. અથવા તમે નીચે Sign in With Google લખેલું છે ત્યાંથી પણ Sign Up કરી શકશો. ત્યારબાદ Continue પર કિલક કરો.

krisp 05

 હવે તમારા Email પર 6 આંકડાનો Code આવશે. એ Enter કરવાનો રહેશે. જેવો Enter કરશો એટલે થોડા સમય પછી Automatic નીચે મુજબ જોવા મળશે.

krisp 06

ત્યારબાદ તમારી સામે આ પ્રમાણે જોવા મળશે. અહી તમે Chrome Extension અને Desktop Software તરીકે પણ Use કરી શકશો. બંને વચ્ચે શું તફાવત છે જે નીચે મુજબ જોઈ શકો છો.

Chrome ExtensionDesktop App
ફક્ત તમે Chrome માં Online Meeting માટે Use કરી શકશો. એટલેકે ફક્ત Chrome માં જ તમે Use કરી શકશો, Computer માં બધા Software માટે Use નહિ કરી શકો.જો તમે Software Download કરશો તો તમે Computer ના બધા જ Software માં Use કરી શકશો. Video Recording કે Audio Recording માટે પણ ચાલશે.

એટલે હું તમને Desktop App Download કરવાનું Recommend કરીશ.

6 Months Free વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો માટે

ઉપર આપેલી વિદ્યાર્થી, શિક્ષક, સરકારી અને હોસ્પિટલ ના કાર્યકરો માટેની Link પર કિલક કરશો એટલે તમને નીચે મુજબ Screen જોવા મળશે.

મિત્રો નીચેની બધી Process કાર્ય પછી 6 મહિના માટે Free મેળવવા માટે તમારે એક Form ભરવું પડશે. અને તેમાં તમારું Work Mail એટલે કે School નું Email આપવું, અને તમારા વિષે ની માહિતી વિગતવાર જણાવવી.

આ Form તમારે Account બની ગયા પછી જ કરવાનું છે. નીચેની બધી માહિતી અનુસરો અને Krisp માં Sign in કરો. અને બધું Complete થઇ ગયા પછી તમે આ Form માં 6 મહિના માટે Apply કરી શકો છો.

6 મહિના Free મેળવવા માટેના Form માટેની Link: Click Here

krisp 01

હવે Get Krisp For Free લખેલું છે ત્યાં ક્લિક કરો.

krisp 07

અહી તમે ઉપર માહિતી માં જણાવ્યા મુજબ Desktop App અને Chrome Extension બંને માં Use કરી શકશો. અને બંને વચ્ચેનો તફાવત તમને ઉપર જણાવ્યો છે.

આ Software Install કરીને Sign Up કરીને login in કરવાનુ થાશે. અને પછી તમારે એક Form ભરવાનુ થાશે જેમાં તમારી વિગતો આપવાની થાશે, અને પછી તમારી માહિતી પરથી તમને 6 મહિના માટે આ Software મળી જાશે.

Krisp Software Install કેવી રીતે કરવો?

મિત્રો, ઉપર બતાવેલી માહિતી પ્રમાણે આ Software Download કર્યા બાદ તમારે આ Software Install કરવાનુ થશે. 

Computer માં Install કાર્ય બાદ આ Software Open કરો. 

krisp 08

આવી રીતે Open કરો અથવા તમે Taskbar થી પણ તમને Open કરી શકશો.

krisp 09

Open કરશો એટલે તમને નીચે મુજબ Sign Up/Sign In કરવાનું કહેશે.

krisp 10

હવે Sign in/ Sign Up પર કિલક કરશો એટલે Chrome ખુલી જશે. અને ઉપર જાણવા મુજબ ની Process કરશો એટલે તમે Krisp ની Website માં Sign in થયેલા હસો તો Automatic તમે Login થઇ જશો. અને જો ના થાય તો ફરીથી ઉપરની Process કરવી.

જો તમે જોવા માંગતા હોય કે આ Software થી કેટલો Noise Cancel થાય છે. તો તમે ફક્ત Test કરવા માટે Test Noice Cancellation પર ક્લિક કરશો એટલે તમે Try કરી શકશો.

ત્યારબાદ Sign in કર્યા બાદ તમે જયારે Video Record કરવો હોઈ કે પછી Online Meeting હોઈ ત્યારે નીચેના બતાવ્યા મુજબ Microphone અને Speaker સામેના Button On કરી દેવા

krisp 11

Krisp ના ઉપયોગ કરવાના લાભ

  • Recording દરમિયાશ Audio માંથી Background Noice આરામથી Cancel કરી શકાય છે.
  • Online Meeting દરમિયાન ઉપયોગ કરી શકાય છે.
  • Noise વાળા Video Noise વગર સાંભળી શકાય છે.
  • ઉપયોગ માં એકદમ સરળ છે.
  • Free ઉપયોગ કરી શકાય છે.

Krisp ની મર્યાદાઓ

  • Android App હાલમાં ઉપલબ્ધ નથી. (ટૂંક સમયમાં આવી શકે છે)
  • ફક્ત Computer માં જ ઉપયૉગ કરી શકાય છે.
  • Free Plan મર્યાદિત છે.
Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger