વિવિધ ભાષાની પ્રથમ ફિલ્મ

ભાષાપ્રથમ ફિલ્મ
ગુજરાતીનરશી મહેતા
હિન્દીઆલમ આરા
અગ્રેજીનુરજહાં
પંજાબીઇશ્ક-એ-પંજાબ
તેલુગુભક્ત પ્રહલાદ
તમીલકાલીદાસ
બંગાળીજમાઇ સાસ્તી
મરાઠીઅયોધ્યા સા રાજા
રાજસ્થાનીનજરાના
સિંધીએકતા
સંસ્કૃતઆદી શંકરાચાર્ય
કાશ્મીરીમહેન્દી રાતા
મણીપુરીમાતમીગ્રી મણીપુરી
ઉડીયાસીતા વિવાહ
અસમિયાજોયમતી

Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.