ભારતમાં એક જ નંબરથી દર કલાકે 27 હજાર સ્પામ કૉલ થાય છે

વિશ્વના 20 દેશોના લિસ્ટમાં ભારત ચોથા ક્રમે વિશ્વભરમાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત ચોથા ક્રમે છે. જોકે, 2020 પહેલાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત 9મા સ્થાને હતું. ઉલ્લેખનીય છે કે, 20 દેશોમાં ભારતનું સ્થાન 9મા ક્રમેથી 4થા ક્રમે આવવા પાછળનું મુખ્ય કારણ સેલ્સ અને ટેલિમાર્કેટિંગ કૉલ હોવાનંુ સામે આવ્યું છે. વિશ્વના 20 દેશોના […]

ભારતમાં એક જ નંબરથી દર કલાકે 27 હજાર સ્પામ કૉલ થાય છે Read More »

Attitude is everything book in Gujarati

Attitude is everything book PDF in Gujarati free download

અહી એટીટ્યુડ ઈઝ એવરીથિંગ બૂક ની PDF ગુજરાતી માં આપેલી છે. આ બુક બેસ્ટ સેલર બુક છે. જે જેફ કેલર દ્વારા લખવામાં આવેલ છે. એટિટ્યુડ ઈઝ એવરીથિંગ એ એક Self-Help પુસ્તક છે જે વાચકોને તેમના Attitude કેવી રીતે બદલવું અને તેમનું જીવન કેવી રીતે બદલવું તે શીખવે છે. Attitude is everything book PDF in Gujarati

Attitude is everything book PDF in Gujarati free download Read More »

તમારો સ્માર્ટફોન થાય છે હેંગ? આ ટિપ્સને અનુસરો

આજના સમયમાં આપણા બધાના તમામ કામ લગભગ સ્માર્ટફોનમાં થાય છે. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેના હાથમાં સ્માર્ટફોન ન હોય. સ્માર્ટફોન ઉપયોગ કરતી વખતે, આપને તેના પર ઘણુંબધું ડાઉનલોડ કરીએ છીએ. તેનો લોડ વધારીએ છીએ અને પછી જ્યારે તે અટકવાનું શરૂ કરે છે.અનુક્રમણિકા ત્યારે આપણને ઘણી ફરિયાદો થવા લાગે છે. જો તમારો સ્માર્ટફોન પણ

તમારો સ્માર્ટફોન થાય છે હેંગ? આ ટિપ્સને અનુસરો Read More »

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શ્રાપ કે આશીર્વાદ

ભારતમાં જ્યારથી કેશલેસ ટ્રાન્સેકશન અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારથી સાઈબર ક્રિમીનલ સમાજના તમામ વર્ગના લોકોને છેતરવાના નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. જ્યાં સુધી સામાન્ય યૂઝર્સ આ તરકીબો સમજે ત્યાં સુધી સાઈબર ક્રિમીનલ બહુ મોટું નુકશાન પહોંચાડી ચુક્યા હોય છે. જેટલા ડિજિટલ પેમેન્ટના રસ્તા છે એના કરતાં વધુ રસ્તા સાઈબર ક્રિમીનલ યૂઝર્સને ડિજિટલી

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શ્રાપ કે આશીર્વાદ Read More »

વજન ઘટાડવા સહિત આ બીમારી થશે દૂર, પીઓ એક સૂપ

શિયાળામાં તમારા આહારમાં ટામેટાંના સૂપને અવશ્ય સામેલ કરો. ટામેટાંનો સૂપ વજન ઘટાડવા, હાડકાંને મજબૂત કરવા અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. ટામેટાંનો સૂપ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો તેના 5 ફાયદા. વજન ઘટાડવામાં મદદરૂપ ટામેટાના સૂપમાં ફાઈબર અને પાણી ભરપૂર માત્રામાં હોય છે. તેને પીવાથી

વજન ઘટાડવા સહિત આ બીમારી થશે દૂર, પીઓ એક સૂપ Read More »

big data

બિગ ડેટા શું છે? ડેટા એનાલિટિક્સ વિષે જાણો

બિગ ડેટા એ ડેટાનું જ એક વિશાળ સ્વરૂપ છે અને તેના દ્વારા રોજગારીની નવી તકો ઊભી થઈ છે આજનો સમય એ ડેટા યુગ છે, દરેક વ્યક્તિ હોય કે સંસ્થા તમામ માટે ડેટા એ એક પ્રકારની કીમતી સંપત્તિ બની ચૂક્યો છે, દરેક વ્યક્તિ કે સંસ્થા દ્વારા થતી કોઈ પણ પ્રકારની ઓનલાઇન એક્ટિવિટીથી ડેટાનું સર્જન થાય છે

બિગ ડેટા શું છે? ડેટા એનાલિટિક્સ વિષે જાણો Read More »

દુનિયાના સૌથી કમજોર 25 પાસવર્ડ, જે એક સેકન્ડ માં થઇ સકે છે હેક

દુનિયાના સૌથી કમજોર 25 પાસવર્ડ, જે એક સેકન્ડ માં થઇ સકે છે હેક

પાસવર્ડના મામલામાં લોકો હાલ પણ એટલા સચેત નથી જેટલા હોવું જોઇએ. તેનું ઉદાહરણ દર વર્ષે જારી કરવામાં આવેલી સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં મળે છે. 2018 ખતમ થવાની છે. અને આ વર્ષે ઇન્ટરનેટની દુનિયામાં ઘણી મોટી ખબર રહી. તે પછી ફેસબુકનું સૌથી મોટી ડેટા બ્રીચ હોય કે ગૂગલ પ્લસ શટ ડાઉન કરવાની ખબર હોય. દરેક મામલામાં

દુનિયાના સૌથી કમજોર 25 પાસવર્ડ, જે એક સેકન્ડ માં થઇ સકે છે હેક Read More »

તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ?

શું તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ? આ રીતે કરો ચેક

WhatsApp એક એવી ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ છે જેનાથી દુનિયાભરમાં 1.5 અરબથી વધારે એક્ટિવ યૂઝર્સ છે. લોકો વોટ્સએપ પર ભરોસો કરે છે. શું વોટ્સએપ હેક થઇ શકે છે? આ સવાલ લગભગ દરેકના મનમાં ઉદ્દભવે છે. તેને લઇને કંપનીએ સતર્કતા દાખવી છે અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન આપીને તેની ચેટને પણ સિક્યોર કરી છે. ઘણા લોકોને એવું

શું તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ? આ રીતે કરો ચેક Read More »

ભૂલથીય શેર ના કરો સિમકાર્ડનો આ યુનિક નંબર, નહીં તો બેન્ક ખાતું થઇ જશે તળિયા ઝાટક

સાઇબર ક્રાઇમ લોકોને કેવી રીતે ઉલ્લું બનાવી છેતરવા તેના નવા-નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ બધામાંથી એક સિમ સ્વેપ (SIM Swap) તેમનું નવું હથિયાર છે. સિમ સ્વેપમાં છેતરી તમારા મોબાઇલ સિમનું ડુપ્લિકેટ સિમ પ્રાપ્ત કરી સીધા બેન્ક ખાતામાંથી ઉઠાંતરી કરે છે અને તમને ખબર પણ પડતી નથી. ડુપ્લીકેટ સિમ ઠગનારના હાથ લાગતા જ તમારું

ભૂલથીય શેર ના કરો સિમકાર્ડનો આ યુનિક નંબર, નહીં તો બેન્ક ખાતું થઇ જશે તળિયા ઝાટક Read More »

જો તમને WhatsApp Gold વાયરલનો મેસેજ મળે તો ચેતજો, આવી રીતે બચો

પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsAppમાં નવો વાયરસ સામે આવ્યો છે. તેનું નામ WhatsApp Gold છે. અસલમાં WhatsApp Gold એક બોગસ મેસેજ છે. આ મેસેજમાં યૂઝરને ખાસ ફીચર્સની સાથે WhatsAppનું સ્પેશિયલ વર્ઝન આપીને લોભાવવામાં આવે છે. મેસેજમાં WhatsApp Goldને વોટ્સએપનું અપગ્રેડ વર્ઝન બતાવવામાં આવે છે. મેસેજમાં યૂઝર્સને જણાવવામાં આવે છે કે WhatsApp Goldમાં તમે એકવારમાં 100 પિક્ચર

જો તમને WhatsApp Gold વાયરલનો મેસેજ મળે તો ચેતજો, આવી રીતે બચો Read More »

Scroll to Top