Ayurveda Books in Gujarati PDF Free Download: અહી તમને આયુર્વેદિક દવાઓ pdf તથા આયુર્વેદિક ઉપચાર ગુજરાતી pdf મળી રહેશે. કુલ 35 આયુર્વેદિક બુકો રોગ પ્રમાણે વર્ગીકૃત કરીને નીચે આપી છે, જે તમે એક જ ક્લિકમાં મફત ડાઉનલોડ કરી શકો છો.
નમસ્કાર મિત્રો! અહીં આયુર્વેદિક બુકોનું કલેક્શન આપેલું છે. રોજબરોજ જોવા મળતા રોગો અને તેના ઘરગથ્થુ ઉપચાર આ બુકોમાં આપેલા છે, તથા ઘણી બુકોમાં જે-તે રોગો વિષે વિસ્તારથી માહિતી આપવામાં આવેલી છે. આ ઉપરાંત અમારી Website માં અલગ અલગ Ayurvedic Vanspati / ઔષધીય વનસ્પતી ની માહિતી આપવામાં આવેલી છે.
આયુર્વેદના મૂળભૂત પ્રાચીન સિદ્ધાંતો માટે ચરક સંહિતા (Charak Samhita) Gujarati Book PDF અને હૃદયના સ્વાસ્થ્ય માટે હૃદયરોગથી બચવાના ઉપાયો પુસ્તક પણ જરૂર જુઓ.
![[PDF] 35 Ayurveda Books in Gujarati Download - આયુર્વેદિક ગુજરાતી બુક નો ખજાનો 2 આયુર્વેદિક ગુજરાતી બુક કલેક્શન](https://i0.wp.com/1.bp.blogspot.com/-vVRAV70a5hc/X2N3xGpew1I/AAAAAAAASfc/p95HQ7eS2mcPn6NzlfROXS-lru_NdXQGwCLcBGAsYHQ/w640-h426/ayurveda-books-in-gujarati.jpg?w=1200&ssl=1)
📌 નોંધ: નીચેના કલેક્શનમાં પ્રથમ નંબરની બુક સરળ રોગોપચારમાં તમને મોટાભાગના રોગો તથા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર માટેની માહિતી મળશે. તેથી તે જરૂરથી ડાઉનલોડ કરો.
🌿 આયુર્વેદિક બુક pdf (35 બુકોનું વર્ગીકૃત કલેક્શન)
આ બધી બૂક તમને રોજબરોજ ના રોગોમાં ઉપયોગી બનશે. આપણે વધારે પડતી દવાનો ઉપયોગ ના કરીએ અને દેશી દવાનો ઉપયોગ કરીએ. આપણા શરીરને સારી રોગપ્રતિકારક શક્તિની જરૂર છે, જેને આયુર્વેદ થી મજબુત કેળવી શકાશે.
🌿 આયુર્વેદ પરિચય અને માર્ગદર્શન બુકો (11 બુકો)
આયુર્વેદ શીખવાની શરૂઆત આ પાયાની બુકોથી કરો: સરળ રોગોપચારથી લઈને સ્વદેશી ચિકિત્સા અને વનસ્પતિ માહિતી સુધી.
🛡️ રોગપ્રતિકારક શક્તિ અને સ્વસ્થ જીવનશૈલી (8 બુકો)
રોગપ્રતિકારક શક્તિ (Immunity) અને સ્વસ્થ જીવનશૈલી માટેની બુકો. આહાર વિશે વધુ જાણવા શાકભાજી અને ફળો વિષે જાણવા જેવું આર્ટિકલ પણ વાંચો.
🩺 રોગ પ્રમાણે ઉપચાર બુકો (13 બુકો)
ડાયાબિટીસથી લઈને હ્રદયરોગ સુધીની, રોગ પ્રમાણેની ઉપચાર બુકો. ચિકનગુનિયા વિશે સંપૂર્ણ માહિતી માટે ચેપી રોગ ચિકનગુનિયા: સારવાર અને ઘરેલું ઉપચાર આર્ટિકલ પણ વાંચો.
🚑 પ્રાથમિક સારવાર અને ખાસ સંભાળ (3 બુકો)
પ્રાથમિક સારવાર અને સગર્ભા સંભાળ માટેની ખાસ બુકો. સગર્ભા મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર બુક પણ ચોક્કસ વાંચો.
💡 વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
આ આયુર્વેદિક બુકો કેવી રીતે ડાઉનલોડ કરવી?
જવાબ: કોઈપણ બુક કાર્ડ પર આપેલું Download PDF બટન દબાવો. તમે સીધા અમારા PDF ડાઉનલોડ પેજ પર પહોંચી જશો, જ્યાંથી બુક સાચવી શકાય છે.
શું બધી બુકો મફત છે?
જવાબ: હા, આ બધી બુકો સામાજિક માધ્યમમાંથી મેળવેલી અને શૈક્ષણિક હેતુ માટે મફત વહેંચાતી છે.
પહેલા કઈ બુક ડાઉનલોડ કરવી જોઈએ?
જવાબ: પ્રથમ નંબરની બુક સરળ રોગોપચાર જરૂરથી ડાઉનલોડ કરો, કારણ કે તેમાં મોટાભાગના રોગોના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર આપેલા છે.
આ બુકો કોને ઉપયોગી છે?
જવાબ: આયુર્વેદ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઘરના સભ્યો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ બુકો ખૂબ ઉપયોગી છે.
ગંભીર રોગોમાં આ બુકો પૂરતી છે?
જવાબ: ના. આ બુકો સામાન્ય જાણકારી અને ઘરગથ્થુ ઉપચાર માટે છે. ગંભીર રોગોમાં કોઈપણ દવા કરતા પહેલા ડોક્ટર કે વૈધ્યની સલાહ ચોક્કસ લેવી.
📌 સારાંશ (Summary)
વધુ શ્રેષ્ઠ પુસ્તકો માટે ગુજરાતી પુસ્તકો: 25+ શ્રેષ્ઠ વાંચવા લાયક પુસ્તકો આર્ટિકલ વાંચો.
આ કલેક્શન આપને ગમ્યું હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને પેજ બુકમાર્ક કરી રાખો, કારણ કે નવી બુકો સતત ઉમેરાતી રહેશે! 🌿
![[PDF] 35 Ayurveda Books in Gujarati Download - આયુર્વેદિક ગુજરાતી બુક નો ખજાનો 1 Ayurveda Books in Gujarati Download](https://i0.wp.com/aakashportal.com/wp-content/uploads/2025/06/Ayurveda-Books-in-Gujarati-Download.webp?fit=1237%2C696&ssl=1)