[PDF] પાળિયા એટલે શું? પાળિયા નો ઇતિહાસ
અહી ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા પાળિયા વિષે માહિતી આપવામાં આવેલ છે. આપણા પૂર્વજ જે કોઈ યુદ્ધ માં લડતા લડતા શહીદ થઇ ગયા હોઈ. તે સમ્માન સ્વરૂપે તેમના પાળિયા બનાવામાં આવે છે. પાળિયા એ એક શક્તિ નું સ્વરૂપ છે. જે સતત…